Thursday 31 August 2017

PM VP Singh threatened to dismiss Dr.Abdullah Govt, if he did not release Five Terrorists

રૂબિયાકાંડમાં આતંકવાદીઓને છોડવાનો ડૉ.ફારુક  અબદુલ્લાનો સાફ નન્નો 

ડૉ.હરિ દેસાઈની લંડનના “ગુજરાત સમાચાર”માં સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૨ સપ્ટેમ્બર ૨૦૧૭

વેબ લિંક : http://bit.ly/2vHmjz2

બ્લૉગ : haridesai.blogspot.com

·         વડા પ્રધાન વી.પી. સિંહ થકી એવી ધમકી મુખ્ય પ્રધાન ડૉ. અબદુલ્લાને મંત્રી ગુજરાલ મારફત પહોંચાડાઇ કે  પાંચ ત્રાસવાદીઓને છોડી નહીં મૂકવામાં આવે તો અબદુલ્લા સરકારને બરખાસ્ત કરાશે
·         ભારતનો ત્રાસવાદ સંબંધી આ પ્રથમ અપહરણનો અનુભવ હતો. એને જે રીતે હાથ ધરાયો એનાથી માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં, ઊભા ભારતમાં અપહરણનો યુગ શરૂ થયો. 


·         રાજીવ સરકારમાંથી શાહબાનો કેસ સંબંધે રાજીનામું આપનાર આરીફ મોહમ્મદ ખાન ડૉ.અબદુલ્લાની ત્રાસવાદીઓને નહીં છોડવાની વાત સાથે સંમત હતા અને રાજીનામું ધારી દેવા પણ તૈયાર થયા હતા

No comments:

Post a Comment