Friday 1 November 2019

Sardar Patel's letters and Documents prove why 370 was propagated by him

હે મહાજ્ઞાનીઓ,,

આપ સૌમાંના કેટલાક  સરદાર પટેલને કાશ્મીર મામલાથી દૂર રખાયા અને નેહરુએ જ તમામ ગૂંચવાડા સર્જ્યાની બાંગ પોકારો છો અને સરદારના પત્રોને અને જમ્મૂ-કાશ્મીરને  ભારત સાથે જોડાવાના તેમના પુરુષાર્થને નકારો છો ત્યારે સરદાર પટેલનું અપમાન કરો છો. માટે જ આંખોનાં પડળ ખોલી જરા આ દસ્તાવેજો પર નજર કરો અને સમજો કે સરદારે નેહરુ સાથે રહીને દીર્ઘદ્રષ્ટા  તરીકે કેટલું ભવ્ય યોગદાન કર્યું હતું.

.

No comments:

Post a Comment